અવકાશમાંથી ભારત અદભૂત લાગે છે, મારા વતનની મુલાકાલ લઈશઃ સુનીતા વિલિયમ્સ
ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતું કે ભારત અવકાશમાંથી અદભૂત લાગે છે. તે તેના પિતાના વતનની મુલાકાત લેશે